મુખ્ય સમાચાર
News of Tuesday, 26th November 2019

સુરક્ષા પહેલાઃ સુપ્રિયાએ શેયર કરી ચાલતા સ્‍કૂટર પરથી શુટીંગ લઇ રહેલ પત્રકારની તસ્‍વીર

        એનસીપી પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ એક તસ્‍વીર ટવિટ કરી છે જેમાં એક વિડીયો કર્મી. ચાલતા સ્‍કૂટરથી વિઝયુઅલ લેતા દેખાઇ રહ્યા છે.

        સુપ્રિયાએ તસ્‍વીર સાથે લખ્‍યું સહમત છું આ એક બ્રેકિંગ ન્‍યુઝ છે પણ કુપયાધ્‍યાન રાખો મીડિયાની સુરક્ષા પહેલા છે. હું ડ્રાઇવર અને કેમેરામેન પ્રત્‍યુ ચિંતિત છુ.

(10:54 pm IST)