મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજની તબિયત સુધારા પર : સુરતથી આવેલ ડો, સમીર ગામીએ તબીબી નિરીક્ષણ કર્યું : તબિયતમાં ઘણો સુધારો હોવાનો સંકેત આપ્યો : નીતિનભાઈ ભારદ્વાજ

રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત સુધારા પર છે તેંમ રાજકોટ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભરદ્વાજે જણાવ્યું છે

સુરતથી ચેસ્ટ નિષ્ણાત ડૉ સમીર ગામી ખાસ પ્લેનમા રાજકોટ આવ્યાં હતા 
સિવિલમા  ઇક્મૉ સારવાર પર રહેલા અભય ભારદ્રાજનુ તબીબી નિરીક્ષણ કર્યુ હતું  તબિયતમા ધણૉ સુધારા હોવાનો સંકેત આપ્યો હતો
સુરતથી બે સપ્તાહ પહેલા આવેલ ડો, સમીર ગામીએ  ઇક્મૉ સારવાર ભારદ્વાજની શરૂ કરાવેલી હતી આજે સાંજે 6વાગ્યે સુરત થી ડૉ સમીર ગામી સહીત સુરત તબીબ ટીમ આવી હતી અને રાત્રે 10/25એ રાજકોટથી પ્લેન મા સુરત જવા રવાના થયા હતા

(11:29 pm IST)