News of Saturday, 26th September 2020
વિદેશમંત્રી એસ. જયશંકર એ પૂર્વ અફઘાન ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન મુઠ્ઠી મિલાવી શેયર કરી તસ્વીર
અફધાન શાંતિ વાર્તાને લઇ વિદેશમંત્રી એસ. જયશંકર એ અફઘાનિસ્તાનના પુર્વ ઉપરાષ્ટ્રપતિ માર્શલ અબ્દુલ રાશિદ દોસ્તમ થી મુલાકાત કરી અને એની સાથે મુઠ્ઠી મિલાવી તસ્વીર શેયર કરી એમણે ટવિટ કર્યુ અફઘાનિસ્તાનમાં ઘટનાક્રમો પર વિચારોનું આદાન-પ્રદાન થયું ભારત અફઘાનિસ્તાનની આગેવાનીમાં અફઘાનિસ્તાનના સ્વામીત્વ અને અફઘાનિસ્તાન દ્વારા નિયંત્રિત શાંતિ પ્રક્રિયા પ્રતિ પુરી રીતે પ્રતિબધ્ધ છે.
(10:29 pm IST)