મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

એન.ડી.એ.માં પરત આવ્‍યા બિહારના પૂર્વ મુખ્‍યમંત્રી જીવનરામ માંઝીને ચૂંટણી પહેલા બિહાર સરકારએ આપી ઝેડ પ્‍લસ સુરક્ષા

એન.ડી.એ.માં પરત આવેલ બિહારના પૂર્વ મુખ્‍યમંત્રી અને ‘‘હમ'' પ્રમુખ જીતનરાામ માંઝીને વિધાનસભા ચંૂટણી પહેલા રાજય સરકારએ ઝેડ પ્‍લસ સુરક્ષા આપી છે. જયારે પૂર્વ મુખ્‍યમંત્રી લાલુયાદવ અને રાબડીદેવીની ઝેડ પ્‍લસ સુરક્ષા યથાવત રાખવામાં આવી છે. સુરક્ષા બંદોબસ્‍તમાં બદલાવ પછી રાજયમાં હવે કુલ ૩૧ વીઆઇપી પાસે સુરક્ષા કવર છે.

(9:33 pm IST)