મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

રાજકોટમાં સાંજે 66 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 110 કેસ નોંધાયા: કુલ કેસ 5766 : આજે 107 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો

રાજકોટ : શહેરમાં સાંજે 68 અને બપોરે 44 સાથે આજે કુલ 110 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 66 રિપોર્ટ પોઝિટિવ નોંધાતા કુલ કેસ 5766 થયા છે. હાલમાં 983 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 107 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. આજ દિવસ સુધીમાં કોરોનાથી 98નાં મૃત્યુ થયા છે.

(8:05 pm IST)