મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

શું બિહારમાં લાલુ યુગ પુરો? બેનરો-પોસ્ટરમાંથી ફોટો ગાયબ

બિહારમાં ચૂંટણીના ઢોલ વાગી ગયા છે : રાજ્યના સુપ્રિમો લાલુ યાદવે એક વખત કહ્યુ હતુ કે જબ તક સમોસેમેં રહેગા આલુ, તબ તક બિહારમાં રહેગા લાલુ. સવાલ એ છે કે અત્યારે સમોસામાં આલુ છે પણ બિહારની રાજનીતીમાં લાલુ યુગ પુરો થવા જઇ રહ્યો છે?

(11:23 am IST)