News of Saturday, 26th September 2020
આઈપીએલના પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ ટોચના સ્થાને : કિંગ્સ ઇલેવન પંજાબ, મુંબઈ ઇન્ડિયન , રાજસ્થાન રોયલ અને ચેન્નાઇ સુપર કિંગ્સ લગોલગ : કઈ ટીમ ક્યાં સ્થાને? : વાંચો પોઇન્ટ ટેબલ
મુંબઈ : ક્રિકેટનો મહાકુમ્ભ ગણાતા આઇપીએલ-2020 હાલમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે જેમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ધોનીની ચેન્નઈને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 44 રનેથી હરાવ્યું.છે આ સાથે દિલ્હી કેપિટલ્સ ટોચના સ્થાને પહોંચ્યું છે ત્યારે આઈપીએલની કઈ ટિમ પોઇન્ટ ટેબલમાં ક્યાં સ્થાને છ તે જાણવું રસપ્રદ બનશે.
(12:30 am IST)