મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

મની લોન્ડરિંગ મામલામાં ઇડીએ રાણા કપૂરનો રૃપિયા ૧ર૭ કરોડનો ફલેટ કર્યો જપ્ત

પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) બતાવ્યું છે કે એમને મની લોન્ડરિંગ મામલામાં યશ બેંકના સંસ્થાપક રાણા કપૂરના લંડનમાં આવેલ એક ફલેટને જપ્ત કર્યો છે. ઇડીના મુતાબિક ફલેટનું બજાર મૂલ્ય લગભગ ૧ર૭ કરોડ છે. રાણા કપૂરએ ર૦૧૭માં લગભગ રૃપિયા ૯૩ કરોડમાં ડીઓઆઇટી ક્રિએશંસજર્સી લીમીટેડના નામથી   ફલેટ ખરીદ્યો હતો.

(12:02 am IST)