મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

મારા ઘરેથી બોંબ, પથ્થર, એસિડ નથી મળ્યાઃ મે બસો નથી સળગાવીઃ દિલ્લી તોફાનો પર બીજેપી નેતા કપિલ મિશ્રા

બીજેપી નેતા કપિલ મિશ્રાએ દિલ્લીતોફાનો પર પત્રકારના આપ કેમ છુટા છો ? સવાલ પર કહ્યું કારણ મારા ઘરથી બોંબ, પથ્થર, એસિડ નથી મળ્યા મં રસ્તાઓ બંધ કરી બસો નથી સળગાવી એમણે કહ્યું જેમણે કર્યું હતું એમના વિરૃધ્ધ સબૂત મળી રહ્યા છે.

(11:59 pm IST)