મુખ્ય સમાચાર
News of Wednesday, 26th September 2018

મોજીલાએ સિકયોરીટી ટૂલ' ફાયર ફોકસ મોનીટર' લોન્ચ કર્યુ

મોજીલાએ એવું સિકયોરીટી ટુલ ''ફાયર ફોકસ મોનિટર'' લોન્ચ કર્યુ છે જેનાથી યુઝર્સ હાલ-ફીલહાલની ડેટાચોરીમાં પોતાની જાણકારી પ્રભાવિત હોવાનો પતો મેળવી શકે. આ ટુલ બતાવશે કે યુઝર્સની જાણકારી કેટલી હદ સુધી પ્રભાવિત થયેલ છે જે ભવિષ્યમાં કોઇપણ ડેટા ચોરીમાં યુઝર્સની જાણકારી લીક થવા પર ટુલ એમને નોટીફીકેશન પણ મોકલી શકે છે.

(12:37 am IST)