News of Wednesday, 26th September 2018
દાર્જલિંગના પશુપતિ નગરના લોકો સરહદ વટી નેપાળમાં પુરાવે છે પેટ્રોલ
નવી દિલ્હી :જાણીને નવાઈ લાગશે કે ભારતમાં પેટ્રોલના વધતા જતા ભાવને લીધી ભારતીયોને સરહદ પાર નેપાળમાં પેટ્રોલ માટે જવું પડે છ એક અહેવાલ મુજબ દાર્જલિંગની સીમાં પાસે આવેલા પશુપતિ નગર વિસ્તારના લોકો દરરોજ ગાડીઓ લઈ ભારતની સરહદ પાર કરી નેપાળમાં પેટ્રોલ માટે જાય છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82 રૂ.ને પાર છે. તેની નેપાળમાં કિંમત પ્રતિલીટર 71 રૂપિયા છે.
(1:56 pm IST)