News of Wednesday, 26th September 2018
UP સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું સમગ્ર આગ્રાને ''ધરોહર શહેર'' જાહેર કરવુ મુશ્કેલ
તાજમહાલ સરંક્ષણ મામલે ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પુરા આગ્રા શહેરને 'ધરોહર' શહેર જાહેર કરવું કઠીન છે. જયારે કોર્ટે તાજમહાલના આસપાસના વિસ્તારોને વિરાસત જાહેર કરવાના મામલે વિચારવા કહ્યું છે. સાથે સાથે કોર્ટે '' વિજન ડોકયુમેન્ટ'' દાખલ કરવાનો સમય ૧પ નવેમ્બર સુધી વધારી દીધો છે.
(12:00 am IST)