News of Tuesday, 25th September 2018
પંજાબમાં ભારે વરસાદથી સેના એલર્ટ પર
પંજાબ સરકારે જિલ્લા નિયંત્રણ કક્ષને કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે સક્રિય કરી દીધી છે. સાથે જ સેનાને ઇમરજન્સી સ્થિતી માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે. જિલ્લા તંત્રને સંભવિત પુર પીડિત વિસ્તારમાં બચાવ અભિયાન માટે પુરતી હોડીઓની વ્યવસ્થા કરવા માટે પણ જણાવ્યું છે.
(12:00 am IST)