બ્રાઝીલમાં કોરોનાએ રફતાર પકડી
નવા ૭૯૨૭૭ કેસ નોંધાયા તો ભારતમાં ૫ દિવસમાં બીજી વખત ૫૦ હજારની નીચે કેસો નોંધાયા : મૃત્યુનો આંક (૧૧૮૩) પણ ઘટ્યો
ત્રીજા નંબરે રશિયા ૨૦,૩૯૩ કેસ : યુએઈમાં કોરોનાનો રાફડો ફાટ્યો નવા ૨૨૨૩ કેસ : શ્રીલંકામાં પણ કોરોનાની રફતાર યથાવત ૧૮૭૬ કેસ : ફ્રાન્સ ૧૯૮૬ કેસ : ઈંગ્લેન્ડ ૧૫૨૯૬ કેસ : અમેરીકામાં પણ કોરોના કેસમાં વધારો ૧૪૮૯૩ કેસ : સાઉદી અરેબીયા ૧૩૧૨ કેસ : બેલ્જીયમ ૮૪૭ કેસ : જર્મની ૪૪૮ કેસ : ચીન ૨૪ કેસ : હોંગકોંગ ૪ નવા કેસ
ભારતમાં કુલ કોરોના કેસો ૩.૦૧.૮૩.૧૪૩ કેસ : એકટીવ કેસ ઘટીને ૫,૯૫,૫૬૫ કેસ : કુલ સાજા થયા ૨,૯૧,૯૩,૦૮૫ કેસ : કુલ મૃત્યુ ૩,૯૪,૪૯૩ કેસ
બ્રાઝિલ : ૭૯,૨૭૭ નવા કેસ
ભારત : ૪૮,૬૯૮ નવા કેસ
રશિયા : ૨૦,૩૯૩ નવા કેસ
યુએઈ : ૨,૨૨૩ નવા કેસ
શ્રીલંકા : ૧,૮૭૬ નવા કેસ
ફ્રાંસ : ૧,૯૮૬ નવા કેસ
જાપાન : ૧,૬૭૬ નવા કેસ
ઇંગ્લેંડ : ૧૫,૨૯૬ નવા કેસ
યુએસએ : ૧૪,૮૯૩ નવા કેસ
સાઉદી અરેબિયા : ૧,૩૧૨ નવા કેસ
બેલ્જિયમ : ૮૪૭ નવા કેસ
ઇટાલી : ૭૫૩ નવા કેસ
દક્ષિણ કોરિયા : ૬૩૪ નવા કેસ
કેનેડા : ૫૯૨ નવા કેસ
જર્મની : ૪૪૮ નવા કેસ
ચીન : ૨૪ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૧૬ નવા કેસ
હોંગકોંગ : ૦૪ નવા કેસ
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૩૧,૫૦,૪૫,૯૨૬
૨૪ કલાકમાં : ૬૧,૧૯,૧૬૯
પેલો ડોઝ : ૫૨,૦૨,૪૨૫
બીજો ડોઝ : ૯,૧૬,૭૪૪
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૧૪,૮૯૩
પોઝીટીવીટી રેટ : ૧.૯%
હોસ્પિટલમાં : ૧૫,૬૧૮
આઈસીયુમાં : ૩,૯૪૩
મૃત્યુ : ૪૩૮
ભારતમાં ૨૪ કલાકમાં ૪૮ હજાર ઉપર
નવા કેસ નોંધાયા
નવા કેસો : ૪૮,૬૯૮ કેસો
નવા મૃત્યુ : ૧,૧૮૩
સાજા થયા : ૬૪,૮૧૮
કુલ કોરોના કેસો : ૩,૦૧,૮૩,૧૪૩
એકટીવ કેસો : ૫,૯૫,૫૬૫
કુલ સાજા થયા : ૨,૯૧,૯૩,૦૮૫
કુલ મૃત્યુ : ૩,૯૪,૪૯૩
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૪૪,૮૨,૦૭૫ કેસો
ભારત : ૩,૦૧,૮૩,૧૪૩ કેસો
બ્રાઝીલ : ૧,૮૩,૨૨,૭૬૦ કેસો
દેશમાં ડેલ્ટા વેરીયન્ટે ચિંતા વધારી : નવા ૫૧ કેસ થયા : ડેલ્ટા પ્લસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં
ભારતમાં કોરોના કેસોમાં ઘટાડો આવ્યો છે
નવા ૪૮ હજાર ઉપર કેસ નોંધાયાઃ રીકવરી રેટ ૯૬.૭૨%એ પહોંચ્યો : પોઝીટીવીટી રેટ માત્ર ૧.૯૭%
સૌથી વધુ કેરળમાં ૧૧૫૪૬ કેસ : મહારાષ્ટ્ર ૯૬૭૭ કેસ : તામિલનાડુ ૫૭૫૫ કેસ : આંધ્રપ્રદેશ ૪૪૫૮ કેસ : ઓડીશા ૨૯૧૨ કેસ : પશ્ચિમ બંગાળ ૧૯૩૩ કેસ : તેલંગણા ૧૦૬૧ કેસ : મણીપુર ૫૮૫ કેસ : મેઘાલય ૬૦૨ કેસ : અરૂણાચલ પ્રદેશ ૨૬૬ કેસ : હૈદ્રાબાદ ૧૩૫ કેસ : રાજસ્થાન ૧૩૧ કેસ : નાગાલેન્ડ ૧૩૦ કેસ : ગુજરાત ૧૨૩ કેસ : દિલ્હી ૧૧૫ કેસ : ગુડગાંવ ૧૩ કેસ : ભોપાલ ૧૧ કેસ : રાજકોટ ૬ કેસ
કેરળ : ૧૧,૫૪૬
મહારાષ્ટ્ર : ૯,૬૭૭
તમિલનાડુ : ૫,૭૫૫
આંધ્રપ્રદેશ : ૪,૪૫૮
કર્ણાટક : ૩,૩૧૦
ઓડિશા : ૨,૯૧૨
આસામ : ૨,૭૯૩
પશ્ચિમ બંગાળ : ૧,૯૩૩
પુણે : ૧,૧૬૧
તેલંગાણા : ૧,૦૬૧
મુંબઇ : ૬૯૩
બેંગ્લોર : ૬૧૪
મેઘાલય : ૬૦૨
મણિપુર : ૫૮૫
જમ્મુ કાશ્મીર : ૪૯૮
ચેન્નાઈ : ૩૫૦
પંજાબ : ૩૩૮
છત્તીસગઢ : ૨૯૩
અરુણાચલ પ્રદેશ : ૨૬૬
પુડ્ડુચેરી : ૨૬૧
મિઝોરમ : ૨૨૪
ગોવા : ૨૨૨
બિહાર : ૨૦૭
ઉત્તરપ્રદેશ : ૨૦૬
કોલકાતા : ૧૯૦
હિમાચલ પ્રદેશ : ૧૫૩
હરિયાણા : ૧૪૦
હૈદરાબાદ : ૧૩૫
ઝારખંડ : ૧૩૩
રાજસ્થાન : ૧૩૧
નાગાલેન્ડ : ૧૩૦
સિક્કિમ : ૧૩૦
ઉત્તરાખંડ : ૧૨૮
ગુજરાત : ૧૨૩
દિલ્હી : ૧૧૫
મધ્યપ્રદેશ : ૫૦
અમદાવાદ : ૨૭
ચંડીગઢ : ૩૯
સુરત : ૧૫
વડોદરા : ૧૪
ગુડગાંવ : ૧૩
લખનૌ : ૧૩
જયપુર : ૧૨
ભોપાલ : ૧૧
ઇન્દોર : ૦૭
રાજકોટ : ૦૬