મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

દિલ્લીમાં યુવકએ મિત્રની પત્નીથી લગ્ન માટે એને માર મારી રેલવેના પાટા પર ફેંકયોઃ કપાઇ જવાથી થયુ મોત

 દિલ્લીમા ર૦ વર્ષના યુવકએ મિત્રની પત્ની સાથે લગ્ન કરવા માટે મિત્રને માર મારી અને બેહોશીની હાલતમાં એને રેલવેના પાટા પર ફેંકયો જે પછી એના પર ટ્રેન ફરી વળતા તેનુ મૃત્યુ થયુ હતુ.

પોલીસએ કહ્યું યુવકએ પોલીસને એક મનઘડત કહાની સંભળાવી પોતાના કપડા પર લાગેલ લોહીનો સવાલનો જવાબ ન આપી શકયો.

પૂછપરછમાં આરોપીએ  પોતાનો અપરધ સ્વીકારી લીધો છે.

(12:08 am IST)