મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

કોઇએ 'ગટર' ટિપ્પણી કરી છે તો પી.એમ મુસ્લિમોને આરક્ષણ કેમ નથી આપતાઃ ઓવૈસી

એઆઇએમઆઇએમ ના અધ્યક્ષ અસદુદીન ઓવૈસીએ કહ્યું છે કે જો કોઇ ગટર જેવી ટિપ્પણી કરી રહ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્થાન માટે મુસલમાનોને આરક્ષણ કેમ નથી આપતા.

પ્રધાનમંત્રીએ લોકસભામાં કહ્યું હતું કે કોંગ્રેસના એક મંત્રીએ કહ્યું હતુ કે મુસ્લિમ ગટરમાં રહેવા માગે છે તો રહે.

(10:44 pm IST)