News of Wednesday, 26th June 2019
ગૂગલએ ભારતમાં રજૂ કર્યુ નવુ ફીચરઃ રસ્તો ભટકવા પર આપશે એલર્ટ
ગૂગલ મેપ્સએ ભારતમાં સુરક્ષાને લઇ એક ફીચર સ્ટે સેફર રજુ કર્યુ છે. આ ફીચર ટેકસી અથવા ઓટો રીક્ષામા સફર કરી રહેલ લોકોના વાહનના પ૦૦ મીટર રસ્તો ભટકવા (ઓફ રૂટ ) પર એલર્ટ કરશે.
ગૂગલએ બતાવ્યું છે કે આ ફીચરની મદદથી યૂજર્સ પોતાના પરિવાર અને મિત્રોને પોતાનું લાઇવ સ્ટેટસ પણ મોકલી શકશે.
(10:39 pm IST)