News of Tuesday, 26th May 2020
આવતીકાલે ૨૭ સુધી મહા ભયંકર હિટવેવ ચાલુ રહેશેઃ પછી વરસાદ અને ગાજવીજ શરૂ થવા સાથે રાહતના એંધાણ
- રાજસ્થાનમાં અગ્નિ વર્ષા
જયપુર : ૪૧.૪ ડિગ્રી
ચુરૂ : ૪૫ ડિગ્રી
કોટા : ૪૪.૪ ડિગ્રી
ઝાંસી : ૪૪ ડિગ્રી
બીકાનેર : ૪૩.૪ ડિગ્રી
- ઉ.પ્ર.ના લખનૌમાં ૧૧ાા વાગે ૪૧.૪ ડિગ્રી
- દિલ્હી-હરીયાણા પણ અગન ગોળામાં ફેરવાયા
દિલ્હીઃ ૪૩.૪ ડિગ્રી
આંધ્રઃ ૪૩.૪ ડિગ્રી
નવી દિલ્હીઃ ૪૨ ડિગ્રી
- રાજસ્થાનના ચુરૂમાં ગઇકાલે ૪૭.૫ ડિગ્રી જેવુ ભયાનક તાપમાન નોંધાયુ
- પ્રયાગરાજ ૪૭.૧ નાગપુરઃ ૪૭ ડીગ્રી નોંધાયું
- દિલ્હીમાં સવારે ૧૧ાા વાગે ૪૨ ડિગ્રીઃ આજે બપોરે ૩ થી ૪ દરમિયાન ૪૫ ડિગ્રીને વળોટી જશે : મહારાષ્ટ્ર-વિદર્ભમાં નાગપુરમાં ગઇકાલે ૪૭ ડિગ્રીએ ભયાનક લૂનો વરસાદ વરસ્યો આકોલથી નોર્મલથી ૫.૫ ડીગ્રી એટલે કે ૪૭.૪ ડિગ્રી જેવી મહાભયાનક ગરમી પડી છે
(2:49 pm IST)