News of Sunday, 26th May 2019
યુપીના ૧૧ ધારાસભ્યો લોકસભા ચૂંટણી જીત્યાઃ રાજયમાં ૬ મહિનામાં થશે પેટા ચુંટણી
નવી દિલ્હી : ઉતરપ્રદેશના ૧૧ ધારાસભ્યોએ લોકસભા ચૂંટણી જીતી છે. જેમાં સપા, બસપા, અને અપનાદળના ૧- ૧ જયારે બીજેપીના ૮ ધારાસભ્ય છે. રાજયના અતિરિકત મુખ્ય નિર્વાચન અધિકારી (સીઇઓ) એ કહ્યું છે ઉમેદવારોએ હવે ૧૦ દિવસમાં ફેંસલો કરવો પડશે કે તે ધારાસભ્ય જ રહેશે અથવા સાંસદ.
(11:20 am IST)