મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

દેશભરમાં કોરોનાની સ્થિતિ યથાવત ગંભીર રહી છે : તમામ રાજ્યોમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે

ગુજરાતમાં ૧૪૨૯૬ કોરોનાના કેસો, રાજકોટ ૬૦૮, વડોદરા ૫૭૩, અમદાવાદ ૫૭૯૦ અને સુરતમાં ૧૬૯૦ નવા કેસ : મહારાષ્ટ્રમાં આજે પણ ૬૬ હજાર કેસ નોંધાયા : કર્ણાટક ૩૩ હજાર : કેરળ ૨૮ હજાર : બેંગ્લોર ૨૦ હજાર : પશ્ચિમ બંગાળ ૧૫ હજાર : રાજસ્થાન ૧૫ હજાર : તામિલનાડુ ૧૫ હજાર આસપાસ : મધ્યપ્રદેશ ૧૩ હજાર : બિહાર, છત્તીસગઢ અને આંધ્ર ૧૨ હજાર આસપાસ તથા હરિયાણા ૧૦૯૩૨ નવા કોરોના કેસ નોંધાયા છે : પુડ્ડુચેરીમાં પણ સતત ૧૦૦૦ અને હિમાચલમાં ૧૩૬૩ કોરોના કેસો સર્જાય છે

મહારાષ્ટ્ર     :  ૬૬,૧૯૧

ઉત્તરપ્રદેશ   :  ૩૫,૩૧૧

કર્ણાટક       :  ૩૩,૮૦૪

કેરળ         :  ૨૮,૪૬૯

દિલ્હી         :  ૨૨,૯૩૩

બેંગ્લોર       :  ૨૦,૭૩૩

પિ?મ બંગાળ :  ૧૫,૮૮૯

રાજસ્થાન    :  ૧૫,૮૦૯

તમિલનાડુ   :  ૧૫,૬૨૬

ગુજરાત      :  ૧૪,૨૯૬

મધ્યપ્રદેશ   :  ૧૩,૬૦૧

બિહાર        :  ૧૨,૭૯૫

છત્તીસગઢ    :  ૧૨,૬૬૬

આંધ્રપ્રદેશ    :  ૧૨,૬૩૪

હરિયાણા     :  ૧૦,૯૮૫

પુણે          :  ૧૦,૧૭૪

તેલંગાણા     :  ૮,૧૨૬

નાગપુર      :  ૭,૯૪૮

પંજાબ        :  ૬,૯૮૦

ઓડિશા      :  ૬,૧૧૬

ઝારખંડ       :  ૫,૯૦૩

અમદાવાદ   :  ૫,૭૯૦

મુંબઇ         :  ૫,૫૪૨

લખનૌ       :  ૫,૧૮૭

ઉત્તરાખંડ     :  ૪,૩૬૮

ચેન્નાઈ       :  ૪,૨૦૬

કોલકાતા     :  ૩,૭૭૯

ગુડગાંવ      :  ૩,૪૧૦

જયપુર       :  ૩,૧૪૫

જમ્મુ કાશ્મીર :  ૨,૩૮૧

ગોવા         :  ૨,૨૩૯

આસામ      :  ૧,૮૪૪

ઇન્દોર        :  ૧,૮૨૬

ભોપાલ       :  ૧,૮૦૨

સુરત         :  ૧,૬૯૦

હિમાચલ પ્રદેશ  :        ૧,૩૬૩

હૈદરાબાદ     :  ૧,૨૫૯

પુડ્ડુચેરી       :  ૧,૦૦૮

ચંદીગઢ      :  ૭૪૯

રાજકોટ      :  ૬૦૮

વડોદરા      :  ૫૭૩

ન્યુઝ ફર્સ્ટ

(11:34 am IST)