મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

દેશભરમાં કોરોનાની સ્થિતિ યથાવત ગંભીર રહી છે: તમામ રાજ્યોમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે

ગુજરાતમાં ૧૪૨૯૬ કોરોનાના કેસો, રાજકોટ ૬૦૮, વડોદરા ૫૭૩, અમદાવાદ ૫૭૯૦ અને સુરતમાં ૧૬૯૦ નવા કેસ: મહારાષ્ટ્રમાં આજે પણ ૬૬ હજાર કેસ નોંધાયા: કર્ણાટક ૩૩ હજાર: કેરળ ૨૮ હજાર: બેંગ્લોર ૨૦ હજાર: પશ્ચિમ બંગાળ ૧૫ હજાર: રાજસ્થાન ૧૫ હજાર: તામિલનાડુ ૧૫ હજાર આસપાસ: મધ્યપ્રદેશ ૧૩ હજાર: બિહાર, છત્તીસગઢ અને આંધ્ર ૧૨ હજાર આસપાસ તથા હરિયાણા ૧૦૯૩૨ નવા કોરોના કેસ નોંધાયા છે: પુડુચેરીમાં પણ સતત ૧૦૦૦ અને હિમાચલમાં ૧૩૬૩ કોરોના કેસો સર્જાય છે

(10:37 am IST)