News of Friday, 26th April 2019
પશ્ચિમ બંગાળઃ જાદવપુરથી બીજેપી ઉમેદવારના રોડ શોમાં જોડાયા ખલી
જાદવપુરઃ (પશ્ચિમ બંગાળ) થી બીજેપી ઉમેદવાર અનુપમ હાજરાએ શુક્રવારના નામાંકન ભરતા પહેલા રોડ શો કર્યો. જેમાં ધ ગ્રેટ ખલી ના નામથી મશહુર રેસલર દલીપસિંહ રાણા જોડાયા. હાજરાના અનુસાર એમના ઘણા સમર્થકોએ નામાંકન માટે કંઇક ખાસ કરવા માટે કહ્યું હતુ. આ માટે એમણે પોતાના સારા મિત્ર ખલીને આ માટે બોલાવ્યા હતા.
(10:28 pm IST)