મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

ગંભીરની પાસે છે ર ચૂંટણી કાર્ડ : પૂર્વી દિલ્હીથી '' આપ '' ઉમેદવારનો આરોપ

પૂર્વી દિલ્હીથી '' આપ '' ઉમેદવાર આતિશીએ બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીર પાસે કારોલબાગ અને રાજેન્દ્રનગરના સરનામાથી ર અલગ અલગ ચૂંટણી કાર્ડ હોવાનો આરોપ લગાવ્યો છે. એમણે આ સંબંધમા પોલીસ પાસે અપરાધિક ફરીયાદ પણ દાખલ કરી છે. આતિશીએ ટવિટ કર્યુ કે આજ નહીતો કાલ ગંભીરને અયોગ્ય ઠરાવી દેવામાં આવશે.

(9:34 pm IST)