મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

લ્‍યો બોલો : પ્રિયંકા નથી લડતા એમા રામદેવ બાબા નારાજ થયા

નવી દિલ્‍હીઃ પતંજલીના નિર્માતા અને યોગગુરૂ બાબા રામદેવે કહયું છે કે વારાણસીથી પ્રિયંકા ગાંધી જો ચુંટણી લડતી હોય તો લડાઇ બરાબર જામી જાત. ઐતિહાસીક જંગ લડાત. ટવેન્‍ટી-ટવેન્‍ટીનો મેચ સર્જાત. મને પણ નિરાશા થઇ છે.

(4:34 pm IST)