News of Friday, 26th April 2019
ઓમપ્રકાશ ચૌટાલા ફરતે ગાળીયો ભીંસાતો જાય છે
મની લોન્ડરિંગ મામલે ઇડીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ઘ પૂરક ચાર્જશીટ દાખલ કરી : એડીએ આરોપમાં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી,પંચકુલા અને સિરસામાં ચાર સંપત્ત્િ।ઓ વિષે ૩, ૬૮ કરોડ ની અસ્થાયી સંપત્ત્િ। અને ચૌટાલા અને તેના પરિવાર જનોના બેન્ક ખાતામાં ગેરકાયદે રોકડ જમા કરીને આવકથી વધુ સંપત્ત્િ।ને કાયદેસર બનાવી
(3:35 pm IST)