મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

મારી સાથે દગાબાજી થઇ : ગુરુદાસપુરથી બીજેપીની ટીકીટ ન મળવા પર વિનોદખન્નાની પત્નીની મનોવ્યથા

ગુરદાસપુર (પંજાબ) થી બીજેપી સાંસદ રહેલ દિવંગત વિનોદ ખન્નાની પત્ની કવિતા ખન્નાએ પાર્ટી દ્વારા ગુરદાસપુરથી એમને ટીકીટ ન દેવા પર કહ્યું છે મને લાગે છે કે મારી સાથે દગાબાજી થઇ. અપક્ષ ચૂંટણી લડવાને લઇ એમણે કહ્યું કે તે બધા વિકલ્પ પર વિચાર કરી રહી છે. બીજેપીએ સન્ની દેઓલને ગુરદાસપુરથી ઉમેદવાર બનાવ્યા છે.

(8:42 am IST)