મુખ્ય સમાચાર
News of Friday, 26th April 2019

કર્મચારીઓ વચ્ચે ગ્રોસરી એપની ટેસ્ટીંગ કરી રહી છે રિલાયન્સ રીટેઇલઃ અહેવાલ

રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેઇલ કંપની રિલાયન્સ રિટેલ પોતાના ઇ-કોમર્સ વેંચરને કોર્મશીયલ  લોન્ચ પહેલા કર્મચારીઓ વચ્ચે ફૂડ અને ગ્રોસરી એપની ટેસ્ટીંગ કરી રહી છે. આ એપ પર કરવામા આવેલ ઓર્ડરની  આપૂર્તિ સ્થાનિય વ્યાપારી કરશે. રિલાયંસ રિટેલ વાર્ષિક રૂ. ૧ લાખ કરોડથી વધારેનુ વેચાણ કરવાવાળા પ્રથમ ભારતીય રિટેલર બન્યા છે.

(8:44 am IST)