મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કોરોનાનો મૃત્યુઆંક વધીને 19એ પહોંચ્યો : આજે વધુ 4 મોત થયા : કુલ કેસો દેશમાં 719 થયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસે છેલ્લા 16 દિવસમાં 19 જીવ લીધા છે,719 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે,ગઈકાલે મધ્યપ્રદેશ,ગુજરાત,તામિલનાડુમાં પ્રથમ મૃત્યુ થયા છે આ પહેલા મહારષ્ટ્રમાં 9 દિવસમા કોરોનાના આતંકમાં 4ના મોત થયા છે,કોરોનાનો કહેર 27 રાજ્યોમાં ફેલાઈ ચુક્યો છે ઇન્દોરમાં 35 વર્ષના એક દર્દીનું મૃત્યુ છે દેશમાં આટલી નાની ઉંમરની પ્રથમ મૃત્યુ નોંધાયું છે

મોટાભાગના મૃત્યુ 65 વર્ષથી ઉપરની વયના થયા છે

મૃયુ પામનાર 9 લોકોને બ્લડપ્રેસર કે ડાયાબિટીસની બીમારી હતી અને એક 35 વર્ષનાને અબ્દ કરતા બાકીના તમામ 63 થી 70 વર્ષના છે

(8:21 pm IST)