મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ચીનના હુબાઇ પ્રાંતમાં ટ્રેન અને ટ્રાવેલ સેવા શરૂ : 3 મહિનાના કોરોના બાન પછી મુક્તિ મળતા લોકો ઉમટી પડ્યા

હુબાઈ : ચીન સરકારે હુબાઈ પ્રાંતમાંથી કોરોના બાન હટાવી લેતા ટ્રેન અને ટ્રાવેલ સેવાઓ પૂર્વવત શરુ થઇ ગઈ છે.આથી લોકો પોતાના મિત્રો તથા સબંધીઓને મળવા નીકળી પડ્યા છે.પરિણામે જનજીવન પૂર્વવત શરુ થઇ ગયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે 3287 મૃત્યુ નોંધાયા છે.

(11:58 am IST)