મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર પત્રકાર કોરોના પોઝિટિવ

તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં જવુ પડશે

 

ભોપાલ : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની અંતિમ પ્રેસ કોરન્ફરન્સમાં હાજર તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં જવુ પડશે. ભોપાલમાં થયેલી કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર એક પત્રકારની પુત્રી કોરોના પોઝિટિવ આવી હતી. ત્યારબાદ પત્રકારનો પણ ટેસ્ટ થયો જેમા તેઓ પણ પોઝિટિવ જોવા મળ્યા હતા .

(9:47 am IST)