મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

કેજરીવાલની સુરક્ષા અંગે હોબાળો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશથી ૬માંથી ૪ કમાન્ડો હટાવ્યા : આપનો આરોપ

નવી દિલ્હી તા. ૨૬ : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સુરક્ષાઅંગે હોબાળો થયો છે. આમ આદમી પાર્ટીએઆરોપ મુકયોકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાઈશારે કેજરીવાલની સુરક્ષા ઘટાડી દેવામાં આવી છે. તેનીસુરક્ષામાં તૈનાત છ થી ચાર કમાન્ડોહટાવીદેવામાં આવ્યાછે. જોકે ગૃહમંત્રાલયસૂત્રોએ આરોપોને ફગાવીદીધા છે.

આપનામુખ્ય પ્રવકતાસૌરભ ભારદ્વાજે કહ્યું કે મુખ્યમંત્રીઅરવિંદ કેજરીવાલના ઉપર અનેક વાર હુમલાથઇ ચુકયા છે. ત્યાં સુધી કે તેનાઘરમાંએક વાર એક વ્યકિત શ સ્ત્ર લઈને ઘુસી ગયોહતો. પરંતુ હવે જયારેગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએનગરોની ચૂંટણીમાંયોગ્ય પ્રદર્શન કર્યુંતો મુખ્યમંત્રીની સુરક્ષાઘટાડીદેવામાં આવી છે. બીજા રાજયનામુખ્યમંત્રીઅથવા કેન્દ્રના કોઈ મંત્રીનીસુરક્ષાસાથે સરખામણી કરીએ તો સુરક્ષાઅત્યંત ઓછી છે.

 બીજીબાજુ દિલ્હી પોલીસનીસુરક્ષા યુનિટનાજોઈન્ટ કમિશ્નરઆઈ.ડી.શુકલ એ કહ્યું કે મુખ્યમંત્રીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો નથી. જયારેતે સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લિયે છે તો તેની સુરક્ષામાં અંદાજે આઠથીદસ સુરક્ષાકર્મીઓનો વધારો કરી દેવામાં આવ્યો છે.

(11:33 am IST)