News of Wednesday, 26th February 2020
ગુજરાતનું ર૦ર૦-ર૧ નું બજેટની ઝલક...
* દર વર્ષે ૬૬ લાખ પરિવારને આવરી લેવાય તે રીતે ૧૨ કિલો તુવેર દાળ આપવામાં આવશે
* શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે ૧૩૪૪૦ કરોડની જોગવાઇ
* પોલીસ આવાસ માટે ૨૮૮ કરોડની જોગવાઇ
* પોલીસ વિભાગમાં નવી ૧૧ હજારની ભરતી થશે
* ૭ નવા બસ સ્ટેશનો માટે ૩૦ કરોડની જોગવાઇ
* નિર્ભયા ફંડ હેઠળ મહિલાઓની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેકટ માટે ૬૩ કરોડની જોગવાઇ
* જીએસટીની આવકમાં ઘટાડો થતા બજેટમાં અસર જોવા મળીઃ યોજનાઓની સંખ્યા ઓછી
* રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત પછી ગાંધીનગર બનશે પોલીસ કમિશનરેટઃ જામનગર-ભાવનગર બાકાત રહ્યા
(3:20 pm IST)