મુખ્ય સમાચાર
News of Monday, 26th February 2018

સુરત નાઈટ મેરેથોનમાં યુવતીઓએ જમાવ્યું આકર્ષણ :સાફા પહેરી દોડવીરોનો વધાર્યો ઉત્સાહ :ઢોલ વગાડ્યા

સુરત :સુરત નાઈટ મેરેથોનમાં યુવતીઓએ આકર્ષણ જમાવ્યું હતું યુવતીઓએ એક સરખા સાફ પહેરીને આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.બીજી તરફ ગર્લ્સ ગ્રુપ ઢોલ વગાડીને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. અલગ અલગ ગ્રુપ દ્વારા અલગ અલગ થીમ પર દોડની ઉજવણી કરવામાં આવી હતી.

(12:00 am IST)