મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 14 પોલીસ અધિકારીઓ તથા જવાનોને રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો જાહેર

આઇપીએસ અનુપમસિંહ ગહલોત અને નાયબ પોલીસ અધિક્ષક કે,કે પટેલને વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક અને રાજ્યના છ અધિકારીઓને પ્રસંસનીય સેવા અંગે એવોર્ડ જાહેર

અમદાવાદ : ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 14 પોલીસ અધિકારીઓ તથા જવાનોને રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો જાહેર  થતા છે જેમાં આઇપીએસ અનુપમસિંહ ગહલોત અને નાયબ પોલીસ અધિક્ષક કે,કે પટેલને વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક અને રાજ્યના છ અધિકારીઓને પ્રસંસનીય સેવા અંગે એવોર્ડ જાહેર કરાયા છે જેની યા

(7:16 pm IST)