મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

દિલ્હીની મેટ્રોટ્રેનમાં ઍક યુવતીઍ ‘‘ભૂલભૂલૈયા’’ ફિલ્મની મંજુલિકાનો વેશ ધારણ કરી લોકો સાથે અજીબ હરકતો કરી

વિખરાયેલા વાળ અને ડરામણો મેકઅપ કરી લોકોને ડરાવવા લાગીઃ વીડીયો વારયલ

દિલ્હી તા. રપ : દિલ્હીની મેટ્રોટ્રેનમાં ઍક યુવતી ગાડીના કોચમાં પ્રવેશી ફિલ્મ ‘‘ભૂલભૂલૈયા’’ની મંજુલિકાનો વેશ ધારણ કરી લોકોને ડરાવવા લાગી હતી. વીડીયો વાયરલ થતા લોકો મનોરંજન માણી રહ્ના છે.

(6:14 pm IST)