મુખ્ય સમાચાર
News of Sunday, 26th January 2020

આસામમાં ચાર બૉમ્બ વિસ્ફોટ : ઉલ્ફાએ લીધી જવાબદારી

ચાર વિસ્ફોટ ઉલ્ફા દ્વારા દિબ્રુગઢ અને ચારદેવ જિલ્લામાં કરાયાની જવાબદારી ઉલ્ફાએ સ્વીકારી

નવી દિલ્હી : પ્રતિબંધિત સંગઠન ઉલ્ફા ( સ્વત્રંત ) એ આસામમાં પ્રજાસતાક દિનની ઉજાવની પૂર્વે થયેલા ચાર શક્તિશાળી વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી છે હજી સુધી કોઈ જાનહાની નોંધાઈ નથી

ઉલ્ફાના પબ્લિસિટી વિભાગના જોય અસોમ દ્વારા સહી કરાયેલ એક નિવેદનમાં દાવો કર્યો છે કે  ચાર વિસ્ફોટ ઉલ્ફા દ્વારા દિબ્રુગઢ અને ચારદેવ જિલ્લામાં કરવામાં આવ્યા હતા

 

(11:40 pm IST)