મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

સૂર્ય મંગળનો કેન્‍દ્ર યોગ

ભૂકંપ આગના બનાવો વધે : ઇન્‍ડોનેશીયામાં પ્રચંડ ભૂકંપ

અગાઉ તા. ૧૪-૧૧ ના રોજ કરેલી આગાહી પ્રમાણે ઇન્‍ડોનેશિયામાં પ્રચંડ ભૂકંપ તા. ર૧-૧૧-ર૦રર ના રોજ આવેલ.

અહીં મંગળ પૃથ્‍વી પુત્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે અને સૂર્ય મંગળનો કેન્‍દ્ર યોગ બને છે. જેથી જવાળામુખી ફાટે.

જયારે ચંદ્ર કેતુની સાથે હતો આ અગાઉ તા. ૯-૧૧ ના રોજ નેપાળ સહિત અડધા હિન્‍દુસ્‍તાનમાં ભૂકંપના આંચકા આવેલા. તુર્કીમાં ભૂકંપ.

મંગળ અગિ્નતત્‍વ ગ્રહ છે. અને તે અગિ્નતત્‍વ સૂર્યની સામેથી પસાર થઇ રહેલ છે. જેને લઇને આગ - અકસ્‍માત - ભૂકંપના યોગ વધુ બને છે. નાઇજીરીયામાં આગ અકસ્‍માત.

મંગળના કેન્‍દ્ર યોગને લઇને અચાનક વાતાવરણમાં પરિવર્તન રહે. કમોસમી વરસાદ યુરોપમાં બરફનું તોફાન.

દારૂગોળાનો બેફામ ઉપયોગ થાય બોમ્‍બ ધડાકા, આતંકી હૂમલાનો યોગ બને. સૂર્ય આત્‍માનો કારક હોય લોકો હતાશામાં ડૂબી જાય માનસીક તનાવ રહે. ગુસ્‍સો ટાળવો. (પ-૪)

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩

(10:10 am IST)