મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

અમારા જલક્ષેત્રમાં ઘુસ્યું અમેરિકી યુદ્ધપોત ને અમે પકડ્યું, ચેતવણી આપી છોડી મૂક્યું : રુસ

રુશી રક્ષામંત્રાલય એ દાવો કર્યો છે કે એમના જલક્ષેત્રમાં ગેરકાનુની રીતે ઘુસેલ અમેરીકી યુદ્ધપોત યુએસએસ જોન એસ.મૈક્કેન ને એમને પકડ્યું  અને પછી ચેતવણી આપી છોડી મૂક્યું. મંત્રાલયના અનુસાર પીટર ધ ગ્રેટ ગલ્ફ ની પાસે સમુદ્રી સીમા ની ૨ કિલો મીટર અંદર ઘુસેલ આ યુદ્ધપોટના પરત ગયા પછી પણ રુસ આના પર નજર રાખી રહ્યું છે

(10:40 pm IST)