મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

ભારત દ્વારા "રાષ્ટ્રીય સુરક્ષા" ને બહાને ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવાનો વિરોધ કરે છે : ચીન

ચીન એ કહ્યું કે ભારત સરકાર ચીની મૂળની ૪૩ વધુ એપ પ્રતિબંધ કરવાનો નિર્ણય વિશ્વ વ્યાપાર સંગઠન(WTO) ના નિયમોનું ઉલ્લંઘન કરે છે ચીની દુતાવાસ ના પ્રવક્તાએ કહ્યું અમે ભારતીય પક્ષ દ્વારા ચીની મૂળની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ માટે દરેક વખતે રાષ્ટ્રીય સુરક્ષા નું બહાનું બતાવાનો સખત વિરોધ કરે છે

(10:05 pm IST)