મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

મૌલાના કલ્બે સાદિક એ ભાઇચારા માટે પ્રયાસ કર્યા : નિધન થી દુઃખી છું : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ મૌલાના કલ્બે સાદિકના નિધન પર ટ્વિટ કર્યું છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉપધ્યક્ષ રહેલ મૌલાના કલ્બે સદીકના નિધન થી અત્યંત દુઃખી થયો છું. એમણે સામાજિક સદભાવના અને ભાઈચારા માટે ઉલ્લેખનીય પ્રયાસ કર્યા. પ્રધાનમંત્રી મોદી એ આગળ લખ્યું એમના પરિજનો અને ચાહવવાળા પ્રતિ મારી સંવેદનાઓ

(10:04 pm IST)