મુખ્ય સમાચાર
News of Monday, 25th October 2021

૧૧માં ધોરણની ૯૨ હજારની સીટ ખાલી પડી છે

મુંબઇ વિભાગની કોલેજોની અગિયાર ધોરણની એડમીશનની કુલ પ્રવેશ ક્ષમતા ૩,૨૧,૬૨૦ જેટલી છે. જો કે એડમીશનના અનેક રાઉન્ડ બાદ પણ હજી આમાંની ૯૨,૮૩૫ બેઠકો ખાલી હોવાની માહિતી મળી છે. દરમિયાન ફેરપરીક્ષાના  વિદ્યાર્થીઓનું  રીઝલ્ટ હાલમાં જ જાહેર થયું હોવાથી આ વિદ્યાર્થીઓના એડમીશન હજી બાકી હોવાથી કુલ એડમીશનની સંખ્યા વધવાની હજી શકયતા છે.

(3:47 pm IST)