મુખ્ય સમાચાર
News of Monday, 25th October 2021

IRCTCનો શેર પ દિવસમાં ૩૮% તુટયોઃ ૧૯ ઓકટોબરે ભાવ હતો રૂ. ૬૩૯૬.૩૦: આજે ૧૧% તુટયોઃ ભાવ રૂ. ૪૯૮૮

મુંબઇ : આજે પણ IRCTCનો શેર ૧૧ ટકા જેટલો તુટયો છે માત્ર ભાવ રૂ. ૪૦૮૮ જોવા મળ્યો છેઃ આજે આ શેર ૪૬૬૦ રૂ. ઉપર ખુલ્યો હતોઃ ર વર્ષમાં ૧૯ ગણુ તૂટીને આપ્યું છેઃ ઇસ્યુ પ્રાઇસ હતી ૩૧પ-૩ર૦: ૧૯ ઓકટોબરે ભાવ હતો રૂ. ૬૩૯૬.૩૦ પ દિવસમાં આ શેર ૩૮% જેટલો તૂટયો છે

(3:45 pm IST)