News of Sunday, 25th October 2020
રાજકોટમાં કોરોનાએ છ કલાકમાં ફીફટી ફટકારી: સાંજે 50 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 70 કેસ નોંધયા
કુલ કેસ 8261 : આજે 85 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 582 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટ: શહેરમાં બપોરે 12 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 50 અને બપોરે 20 સાથે આજે કુલ 70 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 50 રિપોર્ટ પોઝિટિવ નોંધાતા કુલ કેસ 8261 થયા છે. હાલમાં 582 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 85 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .
(7:35 pm IST)