મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

મહામારી છતા ભારત અને ચીનની ઘરેલું સંપતિમાં થયો વધારો : ક્રેડિટ સુઇસ

કેડિટ સુઇસની ગ્‍લોબલ વેલ્‍થ રિપોર્ટ-ર૦ર૦ અનુસાર વૈશ્વિક અર્થવ્‍યવસથા પર કોવિડ-૧૯નો પ્રભાત છતાં ભારત અને ચીનની ઘરેલું સંપતિમાં વધારો થયો. ર૦ર૦ ની પ્રથમ છમાસિકમાં ચીન અને ભારતની ઘરેલું સંપતિ ક્રમશઃ ૪.૪ ટકા અને ૧.૬ ટકા વધી છે. રિપોર્ટ પ્રમાણે ર૦ર૦માં ઉતરી અમેરિકામાં પ્રતિ વયસ્‍કની સંપતિ પ ટકા ઘટવાનું અનુમાન છે.

(12:00 am IST)