મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

દુનિયા નાઝુક મોડ પર છે, આગામી થોડા મહિના કઠિન રહેવાના છે : કોવિડ-૧૯ પર ડબલ્‍યુએચઓ

ડબલ્‍યુએચઓ મહાનિર્દેશક ટ્રેડોસ એધેનોમ ગેબ્રિયેસસ એ કહ્યું છે કે કોવિડ-૧૯ મહામારી વચ્‍ચે દુનિયા એક નાઝુક મોડ પર છે અને ઘણા દેશ ખતરનાક રસ્‍તા પર છે એમણે કહ્યું અનાવશ્‍યક મોતોને રોકવા આવશ્‍યક સ્‍વાસ્‍થ્‍ય સેવાઓને ધ્‍વસ્‍ત થવાથી બચાવવા માટે આપણે નેતાઓએ તત્‍કાલ કાર્યવાહીની અપીલ કરીએ છીએ ફરી કહું છું. આ કોઇ કવાયત નથી.

(12:00 am IST)