મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

નોએડા પ્રાધિકરણ એ કોંડલી નાલાની સફાઇ માટે એક પરિયોજનાને લઇ રૂા. ૬.પ કરોડ મંજુર કર્યા

નોએડા પ્રાધિકિરણએ કોંડલી નાલાની સફાઇ માટે એક પરિયોજમાને લઇ રૂયિપા ૬.પ કરોડ મંજુર કર્યા છે. ઉતર પ્રદેશ સિંચાઇ વિભાગને આધિન આ નાલુ અશોકનગર (દિલ્‍હી) થી શરૂ થઇ નોએડા સેકટર ૧૬૮માં યમુના નદીમાં મળે છે. નોએડા પ્રાધિકરણના ઓએસડી અવિનાશ ત્રિપાલીએ કહ્યું અમે પરિયોજનાનું ફંડ કરશું અને સિંચાઇ વિભાગ સફાઇ કરશે.

(12:00 am IST)