News of Sunday, 25th September 2022
દોઢ દાયકા પૂર્વેની આર્થિક મંદી કરતા પણ વિકટ સ્થિતિ સર્જાઈ રહી છે: ફોરેન એક્સચેન્જ ભંડોળ ઘટી રહ્યો છે
ભારતનો વિદેશી નાણાં ભંડાર ઝડપભેર ઘટી રહ્યો છે. ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદી કરતા પણ મોટો ખતરો સર્જાઇ રહ્યો છે.
(11:20 pm IST)