News of Sunday, 25th September 2022
અમે ડરતા નથી :2024માં ભાજપને સતા ઉપરથી હરાવીશું:સોનિયા ગાંધી ને મળતા નીતીશકુમાર અને લાલુપ્રસાદ યાદવ
નવી દિલ્હી :તા ,25 દિલ્હી પાસે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીને નીતીશકુમાર અને લાલુપ્રસાદ યાદવ માંડ્યા હતા , ત્યાર બાદ તેઓએ જણાવ્યું હતું કે અમે લોકો ડરતા નથી .૨૦૨૪માં ભાજપની સતાને હટાવીને જ રહીશું
(8:31 pm IST)