મુખ્ય સમાચાર
News of Sunday, 25th September 2022

ઉત્તર કોરિયા એ બૈલિસ્ટિક મિસાઈલ નું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી :ઉત્તર કોરિયાએ આજે પૂર્વ સમુદ્ર કિનારે બૈલિસ્ટિક મિસાઈલ નું પરીક્ષણ કર્યું હતું કોરિયાની સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ માટે એક અમેરિકન વિમાન વાહકબહકઔબર્ન વચ્ચે આ પગલૂ ભર્યું છે

(7:07 pm IST)