મુખ્ય સમાચાર
News of Tuesday, 25th September 2018

કોંગ્રેસ પક્ષ દેશની બહાર ગઠબંધન શોધે છેઃ રાફેલ ડીલ અંગે ફેલાવે છે જુઠ્ઠાણાઃ મોદી

ભોપાલઃ અહિં વડાપ્રધાન મોદીએ કાર્યકર મહાકુંભને કર્યુ સંબોધનઃ રાફેલ ડીલ અંગે કોંગ્રેસને જવાબઃ ફેલાવે છે જુઠ્ઠાણાઃ દેશની બહાર શોધે છે ગઠબંધનઃ કોંગ્રેસે સંતુલન ગુમાવી દીધું છેઃ જેટલું કીચડ ઉછાળશો એટલું કમળ વધુ ખીલશેઃ ટ્રીપલ તલાક અંગે સોનિયા ગાંધી ઉપર પ્રહારઃ વોટબેંકની રાજનીતિ ખેલતા હોવાનો આરોપઃ કોંગ્રેસ હવે બોજ બની છેઃ કોંગ્રેસે મને ગાળો આપવામાં પુરી તાકાત લગાવી દીધી છેઃ ડીકશ્નેરીમાંથી શોધી શોધીને મને ગાળો આપવામાં આવી રહી છે.(૧.૨૫)

(3:42 pm IST)